નમસ્કાર મિત્રો.....
આજે હું આપની સમક્ષ એક એવી ટેકનોલોજી લઈને આવ્યો છું કે જે આપણા માટે તદ્દન નવી છે.આજ સુધી આપણે 2D,3D,4Dની વાતો કરતા હતા અને એને જોવા ઉત્સુક હતા.3D ફિલ્મ જોવાની હોય ત્યારે નાના બાળકો તો ખરા પણ આપણા જેવા યુવાનો તથા વડીલો પણ ખુબજ જીજ્ઞાશાવૃત્તીથી રાહ જોતા હોઈએ છીએ.તો મિત્રો આજે હું આપની વચ્ચે લઈને આવ્યો છું.......
AR(Augmented Reality) -VR (Virtual Reality) TECHNOLOGY
મિત્રો... આ ટેકનોલોજી દ્વારા આપણે ફક્ત ફોટો ઉપરથી Live દુનિયાનો અનુભવ કરી શકીએ છીએ.આના માટે જરૂર છે એક સ્માર્ટફોન , Android Application અને માર્કર ફોટોની.માર્કર ફોટોની ઉપર સ્માર્ટફોનથી Scane કરવાથી જે ટોપિકનો ફોટો છે એ વસ્તુ તમને Live Movement સાથે જોવા મળશે.તો મિત્રો તૈયાર થઇ જાઓ આ Technologyનો આપણી શાળાના બાળકો માટે ઉપયોગ કરવા અને Enjoy કરાવવા.
મિત્રો ખરેખર તો આ ટેકનોલોજીની Application અને Marker Card ખરીદવા પડે અને તેની કિંમત આપવી પડે.લગભગ ચાર પ્રકારના માર્કર કાર્ડ માર્કેટમાં લેવા જઈએ તો એની કિંમત આશરે 2200 થી 2500 રૂપિયા થાય છે.જે દરેક માટે શક્ય નથી.પણ હું અહી આપના માટે Free માં ઉપયોગ કરી શકાય તેવી કેટલીક એપ્લીકેશન તેના માર્કર કાર્ડ સાથે મૂકી રહ્યો છું.મિત્રો આ માર્કર કાર્ડની કલર પ્રિન્ટ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે.દરેક એપ્લીકેશન અને તેના માર્કર .Rar ફાઈલ માં અલગથી મુકેલ છે.જે તે માર્કારનો તેની જ એપ્લીકેશન સાથે જ ઉપયોગ કરવો.
- Beetles ડાઉનલોડ
- Birds ડાઉનલોડ
- Cute Dino ડાઉનલોડ
- Dinosaurs ડાઉનલોડ
- Dinosaurs 2 ડાઉનલોડ
- Photoshop_onvert_template ડાઉનલોડ
- Quiver ડાઉનલોડ
- Domestic ડાઉનલોડ
- Safari ડાઉનલોડ
- Insects ડાઉનલોડ
- Sahi Labs - Class 10 CBSE ડાઉનલોડ
- Jurassic_pack ડાઉનલોડ
- Sealife ડાઉનલોડ
- Sealife 2 ડાઉનલોડ
- SolarMarkers ડાઉનલોડ
- Wildlife ડાઉનલોડ
- Zookazam ડાઉનલોડ
No comments:
Post a Comment