ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Showing posts with label Digital Classroom. Show all posts
Showing posts with label Digital Classroom. Show all posts

Friday, June 15, 2018

KACHHUA.COM



ગુજરાતી માધ્યમ ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીની સમજ સાથે સમજાવતો લાઈવ કોર્ષ 
 હાઈકોર્ટ ક્લાર્ક (LIVE VIDEO)
ફોર્મ ભરવાનો સમય : 15/06/2018 થી 14/07/2018
લાયકાત: ગ્રેજ્યુએટ  ભષા: અંગ્રેજી

૧. સામાન્ય જ્ઞાન
૨. ગુજરાતી વ્યાકરણ 
૩. અંગ્રેજી વ્યાકરણ 
૪. તર્ક
૫. ગણિત 
૬.વર્તમાન પ્રવાહ

KACHHUA.COM  દ્વારા શરુ  થયી રહેલ  હાઈકોર્ટ ક્લાર્ક અને વર્ગ ૩ ના લાઈવ  વર્ગો ની વિગત 
દરરોજ ૨ કલાક લેકચર ૩ મહિના સુધી 
૩ મહિના માટે ફક્ત  ૧૦,૦૦૦ RS.
શ્રેષ્ટ ફેકલ્ટી દ્વારા લેકચર 
ગુજરાતી માધ્યમ ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજીની સમજ સાથે સમજાવતો લાઈવ કોર્ષ  ૫ કે તેથી વધુ વિદ્યાર્થીઓં ના અડ્મીસન પર ૧૦% સબસીડી 
૩ દિવસ ફ્રી ડેમોમાં નામ નોધાવા માટે આપેલી લીંક પર ક્લિક કરી ફોર્મ ભરો


Sunday, June 3, 2018

ધોરણ-૮-પાઠ-૧: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન ઓનલાઈન ટેસ્ટ


વહાલા વિદ્યાર્થી તથા શિક્ષક મિત્રો...
       આપની સમક્ષ આ ઓનલાઈન ટેસ્ટ મુકતા હું હર્ષની લાગણી અનુભવું છું.આશા છે કે આપ આ ટેસ્ટ થકી આપના જ્ઞાનમાં વધારો કરી શકશો.
    જો આપને આ ટેસ્ટ ગમે તો તમારા બીજા મિત્રોને પણ જોડી મદદરૂપ થશો..
ટેસ્ટ આપવા નીચેની લીંક પર ક્લિક કરો...


your students the quiz passcode: 9898




your students the quiz passcode : Nill (નથી)




                           your students the quiz passcode : Nill (નથી)



જો આપને આ test ગમ્યો હોય તો નીચેની લીંક પર આપનો અમુલ્ય પ્રતિભાવ આપવાનું ભૂલશો નહિ..




Thursday, September 21, 2017

લર્નિગ આઉટકમ પોસ્ટર્સ

 

Sr. No.
Detail
View
download
1
અંગ્રેજી
2
ગુજરાતી
3
હિન્દી
4
સંસ્કૃત
5
ગણિત
6
વિજ્ઞાન
7
સામાજિક વિજ્ઞાન
8
પર્યાવરણ ૩ થી પ
9
વિશિષ્ટ કૌશલ્‍્ય
10
પુરવણી સંકલન



Monday, September 11, 2017

Learning outcome booklet std. 1 to 8


No.
Detail
View
download
1
GCERT Learning Outcome Std 1 to 8 All Subject
2
GCERT Learning Outcome Std 1 to 8 Gujarati
3
GCERT Learning Outcome Std 1 to 8 Hindi
4
GCERT Learning Outcome Std 1 to 8 English
5
GCERT Learning Outcome Std 1 to 8 Sanskrit
6
GCERT Learning Outcome Std 1 to 8 Mathematicss
7
GCERT Learning Outcome Std 1 to 8 Science
8
GCERT Learning Outcome Std 1 to 8 Social Science
9
GCERT Learning Outcome Std 1 to 8 Environment
10
GCERT Learning Outcome Std 1 to 8 Drawing
11
GCERT Learning Outcome Std 1 to 8 Music
12
GCERT Learning Outcome Std 1 to 8 Physical Education
13
GCERT Learning Outcome Std 1 to 8 Work Experience
14
GCERT Learning Outcome Std 1 to 8 std.1-2

Sunday, July 23, 2017

AR - VR TECHNOLOGY

નમસ્કાર મિત્રો.....
                 આજે હું આપની સમક્ષ એક એવી ટેકનોલોજી લઈને આવ્યો છું કે જે આપણા માટે તદ્દન નવી છે.આજ સુધી આપણે 2D,3D,4Dની વાતો કરતા હતા અને એને જોવા ઉત્સુક હતા.3D ફિલ્મ જોવાની હોય ત્યારે નાના બાળકો તો ખરા પણ આપણા જેવા યુવાનો તથા વડીલો પણ ખુબજ જીજ્ઞાશાવૃત્તીથી રાહ જોતા હોઈએ છીએ.તો મિત્રો આજે હું આપની વચ્ચે લઈને આવ્યો છું.......
AR(Augmented Reality) -VR (Virtual Reality) TECHNOLOGY

            મિત્રો... આ ટેકનોલોજી દ્વારા આપણે ફક્ત ફોટો ઉપરથી Live દુનિયાનો અનુભવ કરી શકીએ છીએ.આના માટે જરૂર છે એક સ્માર્ટફોન , Android Application અને માર્કર ફોટોની.માર્કર ફોટોની ઉપર સ્માર્ટફોનથી Scane કરવાથી જે ટોપિકનો ફોટો છે એ વસ્તુ તમને Live Movement સાથે જોવા મળશે.તો મિત્રો તૈયાર થઇ જાઓ આ Technologyનો આપણી શાળાના બાળકો માટે ઉપયોગ કરવા અને Enjoy કરાવવા.
             મિત્રો ખરેખર તો આ ટેકનોલોજીની Application અને Marker Card  ખરીદવા પડે અને તેની કિંમત આપવી પડે.લગભગ ચાર પ્રકારના માર્કર કાર્ડ માર્કેટમાં લેવા જઈએ તો એની કિંમત આશરે 2200 થી 2500 રૂપિયા થાય છે.જે દરેક માટે શક્ય નથી.પણ હું અહી આપના માટે Free માં ઉપયોગ કરી શકાય તેવી કેટલીક એપ્લીકેશન તેના માર્કર કાર્ડ સાથે મૂકી રહ્યો છું.મિત્રો આ માર્કર કાર્ડની કલર પ્રિન્ટ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે.દરેક એપ્લીકેશન અને તેના માર્કર .Rar ફાઈલ માં અલગથી મુકેલ છે.જે તે માર્કારનો તેની જ એપ્લીકેશન સાથે જ ઉપયોગ કરવો. 


  1. Beetles               ડાઉનલોડ
  2. Birds                 ડાઉનલોડ
  3. Cute Dino          ડાઉનલોડ
  4. Dinosaurs           ડાઉનલોડ
  5. Dinosaurs 2         ડાઉનલોડ
  6. Photoshop_onvert_template ડાઉનલોડ
  7. Quiver                  ડાઉનલોડ
  8. Domestic             ડાઉનલોડ
  9. Safari                    ડાઉનલોડ
  10. Insects                  ડાઉનલોડ
  11. Sahi Labs - Class 10 CBSE       ડાઉનલોડ
  12. Jurassic_pack         ડાઉનલોડ
  13. Sealife                  ડાઉનલોડ
  14. Sealife 2                ડાઉનલોડ
  15. SolarMarkers         ડાઉનલોડ
  16. Wildlife                  ડાઉનલોડ
  17. Zookazam             ડાઉનલોડ

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...