ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

ગણિત વિજ્ઞાન મંડળ


વિજ્ઞાન – ગણિત મંડળ
ઉદ્દેશો
વિદ્યાર્થીઓ અને શિક્ષકો
પ્રાકૃતિક ઘટનાઓની સમજ
કારણોનું જ્ઞાન અને સહસંબંધની અસર
આસપાસના પર્યાવરણની સમજ
રોજિંદા જીવનમાં વિજ્ઞાનના મહત્વરની સમજ
વૈજ્ઞાનિક અભિગમની ખીલવણી
અવલોકનોની નોંધ
માહિતી એકત્રીકરણ અને તેનું વિશ્લેષણ
સમસ્યાના નિરાકરણના પ્રયત્નો
પ્રયોગો હાથ ધરવા અને પરીણામ ચકાસણી
તપાસણી, જિજ્ઞાસા, તર્કક્ષમતા અને નિર્ણય પ્રક્રિયા
નવી શોધ અને તેના શોધકની પ્રશંસા



   દરેક જિલ્લાામાં, જિલ્લાવ શિક્ષણ અને તાલીમ ભવનના ઉપક્રમે વિજ્ઞાન-ગણિત મંડળ સ્થાલપવામાં આવેલ છે. સંબંધિત જિલ્લાતમાં વિજ્ઞાન-ગણિતમાં બાળકોનો સિદ્ધિ અંક વધારવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને હાથ ધરવામાં આવે છે. વર્ષમાં એક વખત, વિજ્ઞાન-ગણિત શિક્ષણનું પરિણામ સુધારવાના હેતુથી જિલ્લાર શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય, જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લાિ પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.આર.સી., સી.આર.સી. ના પ્રતિનિધિઓ અને અન્યઆ નિષ્ણા.તો સહિત તમામ સભ્યોયને એકત્રિત કરવામાં આવે છે અને વિવિવધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.
     તમામ જિલ્‍લાઓમાં, આ કલબ દ્વારા પઠાન/વિવરણ અને વિજ્ઞાનને લગતી બાબતોમાં અખબારી નોંધોનો સંગ્રહ.
Reading of Science, Mathematics books by students, its briefing, and cutting of press note about the science matters and particular articles from certain magazine and prepare album at school level.
વિજ્ઞાન-ગણિત ના વિષયો પર વકતૃત્વશનું આયોજન
વિજ્ઞાન જન્મ-દિવસની ઉજવણી.
To prepare question bank in science-math's for primary school teachers.
પ્રાથમિક શિક્ષકોની મદદથી સી.આર.સી. અને બી.આર.સી. સ્તનરે શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક કામગીરીનું નિર્દશન.
તાલીમ કાર્યક્રમ દરમિયાન જિલ્લા્ તાલીમ અને શિક્ષણ ભવન કક્ષાએ સેવા અંતર્ગત શિક્ષકો માટે કેટલીક પ્રાયોગિક કામગીરીનું નિદર્શન.
નાના પયે સંશોધન કામગીરી હાથ ધરવી
વિજ્ઞાન-ગણિત સંબંધી જાદુઇ પ્રયોગો
Experiments based on science-Math's kit.
કાગળકળા કાર્યશાળા
બુદ્ધિ ચાતુર્ય કસોટી
ઓછી કિંમતના વૈજ્ઞાનિક રમકડાનું નિદર્શન

વિજ્ઞાન પ્રદર્શન
       એન. સી. ઇ. આર. ટી., નવી દિલ્હી વર્ષ 1971 થી દર વર્ષે રાષ્ટ્રિય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરે છે. તે વર્ષ 1988 થી બાળકો માટે ‘જવાહર નહેરુ વિજ્ઞાન પ્રદર્શન તરીકે ઓળખાય છે. એન. સી. ઇ. આર. ટી દ્વારા પરિચિત વિષયો પર રાજ્યમાં દરેક સ્તરે દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.

વિજ્ઞાન પ્રદર્શનો શા માટે?

સમર્થ બાળકોને તેમની વૈજ્ઞાનિક સમર્થતાનો વિકાસ કરવા.
બાળ વૈજ્ઞાનિક પેદા કરવાને પ્રોત્સાહન આપવું.
તેમને માનવ પ્રગતિમા વિજ્ઞાનની અને તકનીકી ભૂમિકા સમજવામાં મદદ કરવી.
વિજ્ઞાનનો ફેલાવો કરવો.
આપણા દેશની સામાજિક અને આર્થિક પ્રગતિમાં વિજ્ઞાનના ફાળા અંગે લોકોને પરિચિત કરવા.
વિજ્ઞાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વિકસાવવો અને બાળકોમાં વિજ્ઞાન માટેનો રસ પેદા કરવો.
સમર્થ બાળકોને વિજ્ઞાન અને તકનીકી જ્ઞાન કેવી રીતે વિકાસમાં વપરાય છે તે વિષે વિચારતા કરવા.
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પી. ટી. સી વિભાગને આવરી લઇને રાજ્ય સ્તરના વિજ્ઞાન પ્રદર્શનના તમામ રજૂઆત નમૂનાઓ સાથેની નમૂનારૂપ વિવરણાત્મક પુસ્તિકા તૈયાર કરવી.

વિવિધ કક્ષાએ યોજાયેલાં વિજ્ઞાન પ્રદર્શનો

    એન. સી. ઇ. આર. ટી. દ્વારા દરેક વર્ષે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે .
કક્ષા                                સંખ્યા
સી. આર. સી.                                     4268
બી.આર.સી.                                      225
નગરપાલિકા                                         6
એસ.વી.એસ.                                      157
જીલ્લો                                       52
ઝોન                                        1
રાજ્ય                                        1


પ્રગતિનું વિહંગાવલોકન

વર્ષપ્રદર્શનની સંખ્યાભાગ લીધેલ શાળાઓની સંખ્યાપ્રદર્શનની સંખ્યા ભાગ લીધેલ બાળકોની સંખ્યા ભાગ લીધેલ શિક્ષકોની સંખ્યા મુલાકાતીઓની સંખ્યા 
(બાળકો, શિક્ષકો, સમુદાયના સભ્યો)
      રાષ્ટ્રિય                  કક્ષાએ પસંદગી  પામેલ નમૂનાઓ
૨૦૦૦-૦૧    ૩૧     ૧૮૦૦૨૧૭૦    ૪૩૪૦  ૨૧૭૦   ૧૫૫૦૦૦              ૦૫
૨૦૦૧-૦૨  ૩૨૭ ૧૯૩૧૫૨૨૮૯૦   ૪૫૭૮૦  ૨૨૮૯૦   ૧૩૩૫૦૦૦            ૦૭
૨૦૦૨-૦૩  ૩૭૩૨ ૩૫૪૪૮૫૨૯૫૦  ૧૦૫૯૦૦  ૫૨૬૩૦   ૨૨૩૭૬૧૩            ૧૦
૨૦૦૩-૦૪  ૩૫૭૦ ૪૨૩૩૫૬૫૩૫૭  ૧૦૯૪૦૦  ૬૫૨૨૪   ૨૬૪૫૦૬            ૦૮
૨૦૦૪-૦૫  ૩૬૨૬ ૪૫૭૯૦૬૭૧૭૨  ૧૩૪૩૪૪  ૬૭૧૭૧   ૪૩૩૭૦૦૮            ૦૬
૨૦૦૫-૦૬  ૩૬૬૮ ૪૬૫૦૮૬૮૪૪૩  ૧૪૨૯૯૨  ૭૧૩૮૭   ૬૫૯૫૬૬૬            ૦૬
૨૦૦૬-૦૭  ૩૭૭૧ ૪૭૫૭૩૬૨૬૭૧  ૧૨૫૩૬૪  ૬૨૬૮૩    ૨૮૨૫૮૯૧            ૦૪
૨૦૦૭-૦૮  ૩૭૮૦ ૫૩૪૨૮૭૭૨૧૦  ૧૫૪૭૪૮  ૭૭૨૦૮   ૩૬૭૩૮૯૧            ૦૬
૨૦૦૮-૦૯  ૩૭૮૨ ૫૨૧૬૯૬૮૧૨૭  ૧૩૬૨૫૪  ૬૮૧૨૭   ૩૬૯૧૭૦૭            ૦૬
૨૦૦૯-૧૦  ૩૭૭૬ ૫૬૬૪૦૭૧૪૬૧  ૧૪૨૮૮૨  ૭૧૪૬૧   ૩૬૧૬૧૯૫            ૦૬
૨૦૧૦-૧૧  ૩૭૮૦ ૫૫૭૦૭૭૨૭૨૫  ૧૪૫૪૫૦  ૭૨૭૨૫   ૨૯૫૦૪૭૭            ૦૬
૨૦૧૧-૧૨  ૩૭૭૭ ૫૬૬૭૬૭૪૭૦૬  ૧૪૯૪૪૧  ૭૪૭૦૬   ૩૧૦૭૨૧૧            ૦૬

વિજ્ઞાન – ગણિત પ્રદર્શનના આયોજનની રીત

      ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન –ગણિત પ્રદર્શનો પ્રાથમિક સ્તરના બાળકો માટે સી. આર. સી., બી. આર. સી., નગરપાલિકા અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શાળાઓ માટે એસ. વી. એસ. જીલ્લા અને ઝોન જેવાં વિવિધ સ્તરે યોજવામાં આવે છે. અંતિમ ચરણમાં જુદા જુદા જીલ્લાઓમાંથી ઉત્તમ પ્રદર્શનોને રાજ્ય સ્તરના પ્રદર્શનમાં યોજવામાં આવે છે.

      આ પ્રકારના પ્રદર્શનોનું આયોજન સ્થાનિક, જીલ્લા સ્તરે હકારાત્મક પ્રતિભાવ ઘડે છે અને અધિકૃત તેમ જ સમુદાયના પ્રતિનિધિઓ જીલ્લા સ્તરના પ્રદર્શનમાં હાજરી આપે છે.

વિજ્ઞાનપાર્ક
           દરેક જિલ્લાક શિક્ષણ અને તાલીમ ભવન ખાતે વિજ્ઞાન પાર્ક સ્થાાપવાનું આયોજન છે. તેમાં
જૃળસંગ્રહ
ટપક સિંચાઇ પદ્ધતિથી સંકુલ વિકાસ
બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોના મહત્વ સમજાવતા નમૂના બિનપરંપરાગત ઉર્જા મંત્રાલયની સહાયની ઉર્જા પાર્કમાં મૂકવામાં આવશે.
જેમાંના કેટલાક નમૂનાઓ નીચે મુજબ છે:-
શું હાડપિંજર સાયકલ ચલાવી શકે ?
લીવર ચલાવો અને નક્કી કરો.
ઢાળનો જાદુ
સોલારકૂકર
લીવર (ઉચ્ચા્લન) ના પ્રકાર.
        જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરૈન્દ્રવનગર, ભાવનગર, વડોદરા, રાજપીપળા, જામનગર, વિકસાવવામાં આવેલા.

ઉર્જા પાર્ક
       વિજ્ઞાન પાર્કની સાથોસાથ, જી.સી.ઇ.આર.ટી.ની નાણાંકીય સહાય અને માર્ગદર્શનની ઉર્જાપાર્ક પણ વિકસાવવામાં આવે છે.
         બિનપરંપરાગત ઉર્જાના ઉપયોગ વિશે શિક્ષકો, બાળકો અને સમુદાયોમાં જાગૃતિ ખીલવવા માટે મોટા ભાગના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોમાં જી.સી.ઇ.આર.ટી. અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીનની સહાય અને સહયોગથી ઉર્જા પાર્કની સ્થાવપના કરવામાં આવે છે.

બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોવતોના મોડલ.
સૌર ઉર્જાથી ચાલતો પાણીનો પમ્પ
સૌર શેરી દીવા
શુદ્ધ પાણીના પ્લા ન્ટોનો નમૂનો
સોલાર ડ્રાયર
પવનચક્કી
ઘરવપરાશના સોર દિવા, સૌર રેડિયો, સૌર ફાનસ
સૌર શૈક્ષણિક કીટ, સોલાર કૂકર
ટપક સિંચાઇ પદ્ધતિથી સંકુલ વિકાસ

No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...