ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Excel Sheets

મેરીટ ગણતરી કરો.
() પ્રાથમિક-૬ થી ૮ ભાષાશિક્ષક માટે
()પ્રાથમિક ૬ થી ૮ -ગણિત/વિગ્નાન
 (પ્રાથમિક-૬ થી ૮ -સામાજિક વિગ્નાન
 (પ્રાથમિક-સી.પી.એડ.શિક્ષક
(.પ્રાથમિક ૧ થી ૫ -(લોઅર પ્રાયમરી)
 (.માધ્યમિક શિક્ષક ભરતીમા -ટાટ મેરીટ
 (. ) માધ્યમિક આચાર્યનુ મેરીટ 
 (એચ.ટાટ આચાર્યનુ મેરીટ 

·        શાળા છોડીને અન્ય શાળામા જતા બાળકોની વિગત/અન્ય શાળામાથી દાખલ થનાર બાળકોની વિગત રાખવા માટેનુ પત્રક--  Download

·         કર્મચારીની માહિતી સરળતાથી ઃ
સ્ટાફના કર્મચારીની એક વખત ડેટા એન્ટ્રી કર્યા બાદ ગમે ત્યારે આપને કોઇ પણ કર્મચારીની માહિતી સરળતાથી મેળવવી હોય તો મેળવી શકો છો.- આ શીટ બનાવનાર એજ્યુસફર.કોમ- 


વયપત્રક (જી.આર).એલ.સીપ્રોગ્રામ ડાઉનલોડ કરવા કિલક કરો
આ જી.આર.મા તમે તમારા અનુકુળ ફોન્ટ રાખી શકશો.(સહયોગી-કુન્જ પ્રાથમિક શાળા) 

· અન્તરસારણી પ્રોગ્રામ-
 ગુજરાતના અને ભારતના સ્થળો એકબીજાથી કેટલા કિમી દુર છે જાણો બસ એક  ક્લીક પર-Download
  • પગારબિલ અંતર્ગતના પત્રકો  
આ સિવાય અન્ય પત્રકો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. 

No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...