ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો
૧૦૭ કૃત્યનું દુષ્પ્રેરણ
૧૧૪ ગુનામાં મદદગારી
૧૨૦-B ગુનાહિત કાવતરું
૧૨૪-ક રાજદ્રોહ
૧૪૩ -ગે.કા. મંડળી
૧૪૭-હુલ્લડ કરવા માટે શિક્ષા
૧૬૦-બખેડા માટેની શિક્ષા
૧૭૧-છ-ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવુ
૧૭૬-માહિતી ના આપવી
૧૮૨-ખોટી માહિતી આપવી
૧૮૮-રાજ્ય સેવકના હુકમનું પાલન ન કરવુ
૨૦૧-પુરાવો ગુમ કરવો
૨૧૭-રાજ્ય સેવક કાયદાના આદેશની અવજ્ઞા કરે
૨૧૮-રાજ્ય સેવક ખોટું રેકર્ડ-લખાણ બનાવે
૨૨૪-કસ્ટડીમાંથી આરોપી નાસી જાય
૨૨૫-રાજ્ય સેવકની ફરજમાં ગફલત
૨૭૩-ભેળસેળ વાળી વસ્તુ વેચવી
૨૭૭-જાહેર જળાશયનું પાણી ગંદુ કરવું
૨૯૨-અશ્લીલ પ્રદર્શન કરવુ
૩૦૨-ખૂન માટે શિક્ષા
૩૦૪-શિક્ષણીય મનુષ્યવધ
૩૦૪-ક-બેદરકારીથી મૃત્યુ
૩૦૪-B-દહેજ મૃત્યુ
૩૦૬-આપઘાત કરવા માટે દુષ્પ્રેરણા
૩૦૭-ખૂનની કોશિશ
૩૧૭-બાર વર્ષથી ઓછી વયના બાળકને અરક્ષિત મૂકી દેવો
૩૧૮-બાળકનો જન્મ છુપાવવા માટે ત્યજી દેવુ
૩૨૪-સ્વેચ્છાપૂર્વક વ્યથા કરવી
૩૨૫-સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી
૩૨૬-ભયંકર હથિયાર વડે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરવી
૩૪૧-ગેરકાયદે અવરોધ
૩૪૨-ગેરકાયદે અટકાયત
૩૫૪-સ્ત્રી પર લાજ લેવાના ઇરાદે હુમલો
૩૬૩-અપહરણ
૩૬૪-ધન લઈને બંદીને અપાતી મુક્તિ માટે અપહરણ
૩૬૫-વ્યક્તિનું અપહરણ
૩૬૬-લગ્ન કરવાના ઇરાદે સ્ત્રીનું અપહરણ
૩૭૬-બળાત્કાર માટે શિક્ષા
૩૭૭-સૃષ્ટિક્રમ વિરુધ્ધના ગુના માટે શિક્ષા
૩૭૯-ચોરી માટે શિક્ષા
૩૮૦-ખુલ્લા મકાનમાંથી ચોરી માટે શિક્ષા
૪૫૪ & ૩૮૦-દિવસની ઘરફોડ ચોરી માટે શિક્ષા
૪૫૭& ૩૮૦-રાત્રીની ઘરફોડ ચોરી માટે શિક્ષા
૩૯૨-લુંટ માટે શિક્ષા
૩૯૪-વ્યથા કરી લુંટ કરવા માટે શિક્ષા
૩૯૫-ધાડ માટે શિક્ષા
૩૯૯-ધાડ પાડવાની તૈયારી માટે શિક્ષા
૪૦૬-ગુનાહિત વિશ્વાસઘાત
૪૦૮-ભારવાહક દ્વારા વિશ્વાસઘાત
૪૧૧-ચોરીનો માલ રાખવા માટે શિક્ષા
૪૧૯-ખોટા નામે ઠગાઈ કરવા બદલ શિક્ષા
૪૨૦-ઠગાઈ માટે શિક્ષા
૪૨૯-જાનવરોને નુકશાન કરવા બદલ શિક્ષા
૪૩૬-ઘર વગેરેને આગથી નુકશાન બદલ શિક્ષા
૪૬૧-બંધપાત્રને તોડવું
૪૬૫-ખોટો દસ્તાવેજ બનાવવો
૪૮૯-ક-બનાવટી નોટ કબજામાં રાખવી
૪૯૭-વ્યભિચાર
૪૯૮-ક-સ્ત્રીના પતિ અથવા પતિના સગા દ્વારા ત્રાસ
૫૦૦-બદનક્ષી
૫૦૬-જાનથી મારી નાખવાની ધમકી માટે શિક્ષા
૫૦૯-સ્ત્રી જ્યાં હોય તે એકલી જગ્યામાં પ્રવેશ કરવા બદલ શિક્ષા
૫૧૧-ગુનાની કોશિશ
બોમ્બે પોલીસ એક્ટની અગત્યની કલમો
૧૦૨-જાહેર જગ્યામાં અડચણ
૧૦૩-ફૂટપાથ ઉપર અડચણ
૧૧૦-જાહેર જગ્યામાં બીભત્સ વર્તન
૧૧૬-જાહેર બિલ્ડિંગમા બીડી પીવાની મનાઈ
૧૧૭-સજા વિશે
૧૧૮-રખડતાં ઢોર બાબતે
૧૨૦-કારણ વગર બિનઅધિકૃત પ્રવેશ
૧૨૨-રાત્રી દરમિયાન સંતોષકારક જવાબ ના આપવા બદલ
૧૩૫-જાહેરનામાનો ભંગ
૧૪૨-તડીપાર થયેલી વ્યક્તિને હદમાં પ્રવેશ
૧૪૫-પોલીસ કર્મચારીને કારણ વગર ફરજ પર ગેરહાજર રહેવા બદલ
જુગાર ધારાની અગત્યની કલમો
૧૨-જાહેરમાં જુગાર રમવા બાબતે
૧૨-અ-વરલી મટકાના જુગાર રમવા બાબતે
૪ & ૫-ઘરમાં જુગાર રમવા બાબતે
પ્રોહિબિશન ધારાની અગત્યની કલમો
૬૫ ભઠ્ઠીનો
૬૬ કબજાનો
૮૧ ગુનામાં મદદગારી
૮૩ ગુનાનું કાવતરુંw
૮૪ મહેફિલ કેસમાં
૮૫-૧-૩ પીવા માટે
૮૬ જગ્યા વાપરવા માટે આપે તેને શિક્ષા
અન્ય ધારાની અગત્યની કલમો
બાળલગ્ન ધારા-૩&૪&૫-નાની ઉંમરે છોકરા-છોકરીનાં લગ્ન કરાવે તો છોકરા, છોકરી, માતાપિતા
તેમજ ગોરમારાજને સજાની જોગવાઈ
પ્રાણીઓ પ્રત્યે ઘાતકીપણાનો કાયદો--૧૧-પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા આચરવા બાબતે
હથિયાર ધારા
૨૫-વગર લાઇસન્સે હથિયારનો ઉપયોગ કરવા બદલ શિક્ષા
૨૭-હથિયારનો ગેરકાયદે ઉપયોગ કરવો
૩૦-લાઇસન્સનો ભંગ કરવા બદલ શિક્ષા
એક્સપ્લોઝિવ એક્ટ-૪ & ૫
સ્ફોટક પદાર્થ ગેરકાયદે કબજામાં રાખવા બદલ
ફોરેસ્ટ ધારા-૪૧&૪૨&૬૨
વગર મંજૂરીએ પ્રતિબંધિત એરિયામાંથી જંગલ ખાતાની મિલકત લઈ જવા બદલ
એટ્રોસિટી એક્ટ-૩-૧-૧૦-જાહેરમાં અનુ. જાતિ / જનજાતિનું અપમાન કરવા બદલ
૩-Z-૫-જાહેરમાં અનુ. જાતિ / જનજાતિ પ્રત્યે ભારે ગુના આચરવા બદલ
માનસિક અસ્થિરતા કાયદો-૨૩-માનસિક રીતે અસ્થિર વ્યક્તિને માટે
જુદા જુદા કાયદાઓની અગત્યની જોગવાઈઓ(૧) મુંબઈ પોલીસ અધિનિયમ
માથા ભારે વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ-પ૬
દોષિત ઠરેલી વ્યક્તિને હદપાર કરવા અંગે, કલમ-પ૭
લોકો પ્રત્યે પોલીસની ફરજો, કલમ-૬૬
બિનવારસી મિલકત તાબામાં લેવાની સત્તા, કલમ-૮ર
રસ્તા ઉપર અડચણ કરવા અંગે કલમ-૯૯થી ૧૦૪
સાર્વજનિક જગ્યામાં ત્રાસદાયક કૃત્ય કરવા, કલમ-૧૦પ
જાહેરમાં નિર્લજ્જપણે વર્તન કરવું, કલમ- ૧૧૦
રસ્તામા આવતા-જતા લોકોને ત્રાસ આપવો, કલમ-૧૧૧
સુલેહનો ભંગ કરવાના ઇરાદાથી ગેરવર્તન કરવું, કલમ-૧૧ર
રસ્તામાં કે નજીક અપકારક કૃત્ય કરવા, કલમ-૧૧પ
જાહેર મકાનમાંની નોટિસનો અનાદર કરવો, કલમ-૧૧૬
કલમનો ભંગ કરવા બદલ રૂ. ૧૧૦ સુધી દંડની શિક્ષા થઈ શકે છે, કલમ-૧૧૭, કલમ ૯૯થી ૧૧૬
આગના ભયની ખોટી ખબર આપવી, કલમ-૧ર૧
અધિકાર વગર હથિયાર બાંધીને ફરવુ, કલમ-૧ર૩
મુજબ કરેલા નિયમોનો ઉલ્લઘન કરવા અંગે, કલમ-૧૩૧, કલમ-૩૩
(ર) મુંબઈ નશાબંધી ધારો
પરમિટ વગર કેફી પીણું પીવું, કલમ-૧૩૧, કલમ,૩૩
દેશી-વિદેશી દારૂ કબજામાં રાખવો, કલમ-૬૬(૧)બી, ૬પએઇ
(૩) શસ્ત્ર અધિનિયમ ૧૯પ૯
લાઇસન્સ વગર અગ્નિ શસ્ત્ર ( હથિયાર ) કબજામાં રાખવું, કલમ-રપ(૧-ખ)(ક)
લાઇસન્સ વગરની વ્યક્તિ પાસેથી હથિયાર ખરીદવું કે, લાઇસન્સ વગરની વ્યક્તિને હથિયાર વેચવું, કલમ-ર૯(એ)(બી)
નાર્કોટીક્સ ડ્રગ્સ અને સાઇકો-ટ્રોપીક સબ-સ્ટન્સિઝ એક્ટ ૧૯૮પ
અફીણ ,પોષ ડોડા, ભાંગના છોડ, ગાંજાના છોડ વાવેતર અથવા કબજામાં રાખવા અંગે, કલમ-૧પથી ર૭ તથા ર૭(એ)
- Home
- 2 થી 8 ની કવિતાઓ
- મોટીવેશનલ વિડ્યો
- શાળા ઉપયોગી ફાઈલ
- ccc
- પ્રવૃત્તિ /પ્રોજેક્ટ્
- પ્રજ્ઞા વર્ગ મટીરીયલ્સ
- E-Books
- ગણિતના વિડ્યો
- પ્રેઝન્ટેશન
- સાયન્સ વિડ્યો
- ધોરણ ૧ થી ૫
- મારી શાળા
- ગણિત વિજ્ઞાન મંડળ
- સામાજિક વિજ્ઞાન
- સંસ્કૃત
- અંગ્રેજી
- ગુજરાતી
- My School Staff
- My School Blog
- Font
- Science and Technology
- AR - VR Aplication
- TEST PAPER
- Excel Sheets
- Mathametics
- હિન્દી
- ડાયસ-આધાર
- બાળમેળો
- શાળાની ભૌતિક સુવિધાઓ
- ગણિત
- Excel Sheets
- TEST PAPER
- AR - VR Aplication
- Science and Technology
- એડપ્ટસ- ઇકો કલબ
- GOVT. SERVICES
- પ્રવૃતિઓના ફોટાગ્રાફ્સ
ચાલતી પટ્ટી
ચાલતી પટ્ટી
Saturday, March 14, 2015
ભારતીય ફોજદારી ધારાની અગત્યની કલમો
Subscribe to:
Post Comments (Atom)
NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here
NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...
-
વહાલા વિદ્યાર્થી તથા શિક્ષક મિત્રો... આપની સમક્ષ આ ઓનલાઈન ટેસ્ટ મુકતા હું હર્ષની લાગણી અનુભવું છું.આશા છે કે આપ આ ટેસ્ટ થકી આપના જ્...
-
➢ સમગ્ર શાળા સંચાલન, વહીવટતેમજ S.M.C.રેકર્ડ નિભાવ અને વિદ્યાર્થીમંડળ રેકર્ડ તેમજ શિક્ષક લોગબુક અદ્યતનીકરણ ➢ શાળા રોજમેળ, કન્ટીજન્સી રોજમેળ, ...
-
New Masik Aayojan 2018 - Create By Nandini Prakashan To Download Click Hear
No comments:
Post a Comment