મારી શાળા [મલેકપુર(ખે.) પગાર કેન્દ્ર શાળા] નો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા પ્રોગ્રામ
પ્રોગ્રામ અધિકારી - લાયજન ઓફિસર શ્રી કાનજીભાઈ દેસાઈ સાહેબ (જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , મહેસાણા)
સૌર્યગીત ગાન
ઉદબોધન
યોગાસન
મહેમાનોનું શાબ્દિક સ્વાગત
યોગા
મહેમાનશ્રીનું ફળ ટોપલીથી સ્વાગત કરતા આચાર્ય સાહેબ શ્રી
આંગણવાડી બેનશ્રીનું સન્માન
આંગણવાડી બેનશ્રીનું સન્માન
ગ્રામપ્રેરક મિત્રનું સન્માન
આચાર્યશ્રીનું સન્માન કરતા મહેમાન શ્રી
સરપંચશ્રીનું સન્માન
ધોરણ ૧ માં પ્રવેશ થયેલ બાળકોને કીટ વિતરણ
ધોરણ ૧ ના બાળકોને સુખડી ખવડાવી મોં મીઠું કરાવતા મહેમાનશ્રી
આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને રમકડાં કીટ વિતરણ
ધોરણ ૩ થી ૮ માં પરીક્ષામાં પ્રથમ નંબર લાવનાર બાળકોને પેડ વિતરણ
બેટી વિષે વક્તવ્ય આપતી બાલિકા
મહેમાનશ્રીનું ઉદબોધન
સરપંચશ્રીનું ઉદબોધન
પ્રોગ્રામનું સંચાલન કરનાર બાલિકાનું મહેમાનશ્રી દ્વારા સન્માન
સરગવાનું રોપણ કરતા મહેમાનશ્રી
આંબળાનુંરોપણ કરતા સી.આર.સી.સાહેબશ્રી
No comments:
Post a Comment