ઓગસ્ટ ૨૧
૨૧ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૩મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૨ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
૧૭૭૦ – જેમ્સ કૂકે ઔપચારીક રૂપે પૂર્વ ઓસ્ટ્રેલિયા પર ગ્રેટ બ્રિટનનો દાવો કરી અને તેને 'ન્યુ સાઉથ વેલ્સ' નામ પ્રદાન કર્યું.
૧૯૧૧ – મોનાલિસા (એક ઉત્કૃષ્ટ ચિત્ર)ની, 'લૂવ્ર સંગહાલય'નાંજ એક કર્મચારી દ્વારા ચોરી કરાઇ.
૧૯૮૬ – કેમેરૂનનાં જ્વાળામૂખીય તળાવ 'લેઇક ન્યોસ'માંથી અંગારવાયુ (કાર્બન ડાયોકસાઇડ) ફૂટી પડ્યો, જેનાથી ૨૦ કિમી.નાં વિસ્તારમાં ૧,૮૦૦ કરતા વધુ લોકોની જાનહાની થઇ.
જન્મ
૧૯૭૮ – ભુમિકા ચાવલા, ભારતીય અભિનેત્રી
અવસાન
૨૦૦૬ – ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, ભારતીય સંગીતકાર,શરણાઇ વાદક (જ. ૧૯૧૬)
૧૯૧૭ - વિનુ માંકડ, ભારતીય ક્રિકેટ ખેલાડી
In English
1968: Russia brings winter to 'Prague Spring'
Dozens are killed in a massive Soviet military clampdown in Czechoslovakia.
1973: 'Bloody Sunday' inquest accuses Army
The coroner presiding over the "Bloody Sunday" inquest accuses the British army of "sheer unadulterated murder".
1986: Hundreds gassed in Cameroon lake disaster
At least 1,200 people are feared dead after volcanic gases escape from a lake in Cameroon.
1983: Filipino opposition leader shot dead
Philippines opposition leader Benigno Aquino is assassinated minutes after returning home from exile.
1986: Giant glacier threatens eco disaster
A huge glacier in Alaska is threatening to cause an ecological disaster in the region.
વધુ માહિતી માટે જોતા રહો
Sandip Chaudhari(M.Sc.,B.Ed.)
મલેકપુર(ખે) પગારકેંદ્ર શાળાનો blog
પ્રેરણા
http://prerana2015.blogspot.in/
- Home
- 2 āŠĨી 8 āŠĻી āŠāŠĩિāŠĪાāŠ
- āŠŪોāŠીāŠĩેāŠķāŠĻāŠē āŠĩિāŠĄ્āŠŊો
- āŠķાāŠģા āŠāŠŠāŠŊોāŠી āŠŦાāŠāŠē
- ccc
- āŠŠ્āŠ°āŠĩૃāŠĪ્āŠĪિ /āŠŠ્āŠ°ોāŠેāŠ્āŠ્
- āŠŠ્āŠ°āŠ્āŠા āŠĩāŠ°્āŠ āŠŪāŠીāŠ°ીāŠŊāŠē્āŠļ
- E-Books
- āŠāŠĢિāŠĪāŠĻા āŠĩિāŠĄ્āŠŊો
- āŠŠ્āŠ°ેāŠāŠĻ્āŠેāŠķāŠĻ
- āŠļાāŠŊāŠĻ્āŠļ āŠĩિāŠĄ્āŠŊો
- āŠ§ોāŠ°āŠĢ āŦ§ āŠĨી āŦŦ
- āŠŪાāŠ°ી āŠķાāŠģા
- āŠāŠĢિāŠĪ āŠĩિāŠ્āŠાāŠĻ āŠŪંāŠĄāŠģ
- āŠļાāŠŪાāŠિāŠ āŠĩિāŠ્āŠાāŠĻ
- āŠļંāŠļ્āŠૃāŠĪ
- āŠ ંāŠ્āŠ°ેāŠી
- āŠુāŠāаાāŠĪી
- My School Staff
- My School Blog
- Font
- Science and Technology
- AR - VR Aplication
- TEST PAPER
- Excel Sheets
- Mathametics
- āŠđિāŠĻ્āŠĶી
- āŠĄાāŠŊāŠļ-āŠāЧાāŠ°
- āŠŽાāŠģāŠŪેāŠģો
- āŠķાāŠģાāŠĻી āŠૌāŠĪિāŠ āŠļુāŠĩિāŠ§ાāŠ
- āŠāŠĢિāŠĪ
- Excel Sheets
- TEST PAPER
- AR - VR Aplication
- Science and Technology
- āŠāŠĄāŠŠ્āŠāŠļ- āŠāŠો āŠāŠēāŠŽ
- GOVT. SERVICES
- āŠŠ્āŠ°āŠĩૃāŠĪિāŠāŠĻા āŠŦોāŠાāŠ્āŠ°ાāŠŦ્āŠļ
āŠાāŠēāŠĪી āŠŠāŠ્āŠી
āŠાāŠēāŠĪી āŠŠāŠ્āŠી
Thursday, August 20, 2015
ðāŠāŠāŠļ્āŠ āŦĻāŦ§ð
Subscribe to:
Post Comments (Atom)
NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here
NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...
-
āŠĩāŠđાāŠēા āŠĩિāŠĶ્āŠŊાāŠ°્āŠĨી āŠĪāŠĨા āŠķિāŠ્āŠ·āŠ āŠŪિāŠĪ્āŠ°ો... āŠāŠŠāŠĻી āŠļāŠŪāŠ્āŠ· āŠ āŠāŠĻāŠēાāŠāŠĻ āŠેāŠļ્āŠ āŠŪુāŠāŠĪા āŠđું āŠđāŠ°્āŠ·āŠĻી āŠēાāŠāŠĢી āŠ āŠĻુāŠāŠĩું āŠું.āŠāŠķા āŠે āŠે āŠāŠŠ āŠ āŠેāŠļ્āŠ āŠĨāŠી āŠāŠŠāŠĻા āŠ્...
-
➢ āŠļāŠŪāŠ્āŠ° āŠķાāŠģા āŠļંāŠાāŠēāŠĻ, āŠĩāŠđીāŠĩāŠāŠĪેāŠŪāŠ S.M.C.āŠ°ેāŠāа્āŠĄ āŠĻિāŠાāŠĩ āŠ āŠĻે āŠĩિāŠĶ્āŠŊાāŠ°્āŠĨીāŠŪંāŠĄāŠģ āŠ°ેāŠāа્āŠĄ āŠĪેāŠŪāŠ āŠķિāŠ્āŠ·āŠ āŠēોāŠāŠŽુāŠ āŠ āŠĶ્āŠŊāŠĪāŠĻીāŠāаāŠĢ ➢ āŠķાāŠģા āŠ°ોāŠāŠŪેāŠģ, āŠāŠĻ્āŠીāŠāŠĻ્āŠļી āŠ°ોāŠāŠŪેāŠģ, ...
-
New Masik Aayojan 2018 - Create By Nandini Prakashan To Download Click Hear
No comments:
Post a Comment