ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Saturday, September 12, 2015

ઈતિહાસમાં ૧૨ સપ્ટેમ્બરનો દિવસ

પ્રાચી દેસાઈ
હૈદરાબાદ પર ભારતનું આક્રમણ
ચંદ્ર પર પહેલું પહોંચ્યું રશિયા


પ્રાચી દેસાઈ

ગુજરાતી મૂળની આ અભિનેત્રીનો જન્મ વર્ષ ૧૯૮૮માં આજના દિવસે સુરતમાં થયો હતો. ટીવી પર કરિયર શરૂ કરી બોલીવૂડમાં એન્ટ્રી લઈ સફળ થનારી ગણતરીની અભિનેત્રીઓમાં પ્રાચીનો સમાવેશ થાય છે.

હૈદરાબાદ પર ભારતનું આક્રમણ

ભારતમાં ભળવાનો ઇનકાર કરનાર હૈદરાબાદ પર લશ્કરે વર્ષ ૧૯૪૮માં આજના દિવસે હુમલો કર્યો હતો. તેના લશ્કરી વડા અલ ઇદ્રુસે (જમણે) ભારતના મેજર જનરલ ચૌધરી સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.

ચંદ્ર પર પહેલું પહોંચ્યું રશિયા

વર્ષ ૧૯૫૯માં આજના દિવસે રશિયાએ તેનું રોકેટ લ્યૂનિક-ટુ ચંદ્ર તરફ છોડ્યું હતું. આ રોકેટે બીજા દિવસે ચંદ્રની ધરતી પર ૩૯૧ કિલોનું યાન ઉતાર્યું હતું. આવી સિદ્ધિ અમેરિકા છેક ૧૯૬૨માં મેળવી શક્યું હતું.

��વધુ માહિતી માટે જોતા રહો��

��Sandip Chaudhari(M.Sc.,B.Ed.)
મલેકપુર(ખે) પગારકેંદ્ર શાળાનો blog��

��પ્રેરણા��
��http://prerana2015.blogspot.in/


No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...