ઈતિહાસમાં ૮ ઓક્ટોબરનો દિવસ
✈ઇન્ડિયન એરફોર્સની સ્થાપના✈
વિશ્વની ચૌથી સૌથી મોટી એરફોર્સ ગણાતી ઇન્ડિયન એરફોર્સની સ્થાપના વર્ષ ૧૯૩૨માં આજના દિવસે થઈ હતી. યુદ્ધ વિમાનોની પહેલી સ્ક્વોડ્રન છેક ૧૯૩૩માં પહેલી એપ્રિલે એરફોર્સમાં સામેલ કરવામાં આવી હતી.
રાજ કુમાર
બોલીવૂડના યાદગાર હીરો રાજ કુમાર એટલે કે કુલભૂષણ પંડિતનો જન્મ વર્ષ ૧૯૨૬માં આજના દિવસે થયો હતો. મુંબઈ પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર બન્યા બાદ તેમણે ૧૯૫૨માં 'રંગીલી'થી ફિલ્મી કરિયર શરૂ કરી હતી.
પાણી પર રફ્તારનો વિક્રમ
પાણી પર ચાલતા વાહનને ૫૧૧.૧૨૧ કિલોમીટરની સ્પીડે દોડાવવાનો વિશ્વ વિક્રમ ઓસ્ટ્રેલિયાના કેન વોર્બી નામના મોટરબોટ રેસરે વર્ષ ૧૯૭૮માં આજના દિવસે સ્થાપ્યો હતો, જે આજે પણ અતૂટ રહ્યો છે.
- Home
- 2 થી 8 ની કવિતાઓ
- મોટીવેશનલ વિડ્યો
- શાળા ઉપયોગી ફાઈલ
- ccc
- પ્રવૃત્તિ /પ્રોજેક્ટ્
- પ્રજ્ઞા વર્ગ મટીરીયલ્સ
- E-Books
- ગણિતના વિડ્યો
- પ્રેઝન્ટેશન
- સાયન્સ વિડ્યો
- ધોરણ ૧ થી ૫
- મારી શાળા
- ગણિત વિજ્ઞાન મંડળ
- સામાજિક વિજ્ઞાન
- સંસ્કૃત
- અંગ્રેજી
- ગુજરાતી
- My School Staff
- My School Blog
- Font
- Science and Technology
- AR - VR Aplication
- TEST PAPER
- Excel Sheets
- Mathametics
- હિન્દી
- ડાયસ-આધાર
- બાળમેળો
- શાળાની ભૌતિક સુવિધાઓ
- ગણિત
- Excel Sheets
- TEST PAPER
- AR - VR Aplication
- Science and Technology
- એડપ્ટસ- ઇકો કલબ
- GOVT. SERVICES
- પ્રવૃતિઓના ફોટાગ્રાફ્સ
ચાલતી પટ્ટી
ચાલતી પટ્ટી
Wednesday, October 7, 2015
ઈતિહાસમાં ૮ ઓક્ટોબરનો દિવસ
Subscribe to:
Post Comments (Atom)
NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here
NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...
-
➢ સમગ્ર શાળા સંચાલન, વહીવટતેમજ S.M.C.રેકર્ડ નિભાવ અને વિદ્યાર્થીમંડળ રેકર્ડ તેમજ શિક્ષક લોગબુક અદ્યતનીકરણ ➢ શાળા રોજમેળ, કન્ટીજન્સી રોજમેળ, ...
-
વહીવટી દ્રષ્ટિએ ઉપચારાત્મક શિક્ષણ કાર્યક્રમ ૩૧ ઓગષ્ટે પૂર્ણ થશે. અપગ્રેડ થયેલા આંકડા મોકલી દઈશું. આંકડાનું એકત્રીકરણ થશે. પૃથ્થકરણ થશ...
-
વર્ગખંડ સુશોભન અને રંગોળી સ્પર્ધા વર્ગખંડમાંશિક્ષણકાર્ય કરાવતા વિદ્યાર્થીઓ HTAT આવતા ચાર્જ છોડતા શાળાના આચાર્યશ્રીને શાળાના સ્ટાફ તરફતી...
No comments:
Post a Comment