ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Thursday, September 10, 2015

ભારત રત્નથી સન્માનિત

ભારત રત્નથી સન્માનિત

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (૧૯૫૪)
સી રાજગોપાલાચારી (૧૯૫૪)
સી. વી. રામન (૧૯૫૪)
ભગવાન દાસ (૧૯૫૫)
એમ.વિશ્વેસવરીયા (૧૯૫૫)
જવાહરલાલ નેહરુ (૧૯૫૫)
ગોવિંદ વલ્લભ પંત (૧૯૫૭)
ધોંડો કેશવ કાર્વે (૧૯૫૮)
બિધાન ચંદ્ર રોય (૧૯૬૧)
પુરસોત્તમદાસ ટંડન (૧૯૬૧)
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (૧૯૬૨)
ડૉ. ઝાકીર હુસૈન (૧૯૬૩)
પાંડુરંગ વર્મન કાણે (૧૯૬૩)
લાલ બહાદુર શાસ્ત્રી (૧૯૬૬)
ઈન્દિરા ગાંધી (૧૯૭૧)
વી.વી. ગીરી (૧૯૭૫)
કે. કામરાજ (૧૯૭૬)
મધર ટેરેસા (૧૯૮૦)
આચાર્ય વિનોબા ભાવે (૧૯૮૩)
અબ્દુલ ગફાર ખાન (૧૯૮૭)
એમ. જી. રામચંદ્રન (૧૯૮૮)
ડૉ. ભીમરાવ રામજી આંબેડકર (૧૯૯૦)
નેલ્સન મંડેલા (૧૯૯૦)
રાજીવ ગાંધી (૧૯૯૧)
સરદાર વલ્લભભાઈ પટેલ (૧૯૯૧)
મોરારજી દેસાઈ (૧૯૯૧)
અબુલ કલામ આઝાદ (૧૯૯૨)
જે. આર. ડી. તાતા (૧૯૯૨)
સત્યજીત રે (૧૯૯૨)
ડૉ. એ. પી. જે. કલામ (૧૯૯૭)
ગુલઝારીલાલ નંદા (૧૯૯૭)
અરુણા અસફ અલી (૧૯૯૭)
એમ. એસ. સુબ્બુલક્ષ્મી (૧૯૯૮)
ચિદમ્બરમ સુબ્રમણ્યમ (૧૯૯૮)
જયપ્રકાશ નારાયણ (૧૯૯૮)
પંડિત રવિ શંકર (૧૯૯૯)
અમર્ત્ય સેન (૧૯૯૯)
ગોપીનાથ બોરડોલોઈ (૧૯૯૯)
લતા મંગેશકર (૨૦૦૧)
બિસ્મિલ્લાહ ખાન (૨૦૦૧)
ભીમસેન જોશી (૨૦૦૯)
સી.એન.આર.રાવ (૨૦૧૩)
સચિન તેંડુલકર (૨૦૧૩)
મદન મોહન માલવીયા (૨૦૧૪)
અટલ બિહારી વાજપેયી (૨૦૧૪)


No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...