ચાલતી પટ્ટી

"कर्मण्ये वाधिकारस्ते माफलेसु कदाचन" આ બ્લોગમાં સંદિપ ચૌધરી અને શાળા પરિવાર આપનુ હૃદયપૂર્વક સ્વાગત કરે છે."

ચાલતી પટ્ટી

"આ બ્લોગનો હેતુ માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સુધી પહોચે તે માટેનો જ છે આમાં મારો કોઈ આર્થિક લાભ નથી.આ બ્લોગ ઉપર માત્ર ને માત્ર શૈક્ષણિક માહિતી જ કે જે વિવિધ બ્લોગ કે વેબસાઈટ પરથી તેમજ મારું પોતાનું સંકલન મુકવામાં આવ્યું છે જેનો આપ વર્ગખંડમાં ઉપયોગ કરી શકશો.છતા કોઈ વ્યક્તિને કોઈ પોસ્ટનો વિરોધ હોય તો મને જાણ કરશો જેથી તે પોસ્ટ તાત્કાલિક દુર કરી શકાય. "

Tuesday, September 22, 2015

ઈતિહાસમાં ૨૩ સપ્ટેમ્બરનો દિવસ

તનુજા
અંશુમાન ગાયકવાડ
ફાયરફોક્સનું પહેલું વર્ઝન
મહાત્મા ફુલે
મોઇનખાન
કુમાર સાનુ

��ઈતિહાસમાં ૨૩ સપ્ટેમ્બરનો દિવસ��

૨૩ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૬૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૯ દિવસ બાકી રહે છે.


��જન્મ��

તનુજા

૧૯૪૩ - વિતેલા જમાનાની બોલીવૂડ બ્યૂટી તનુજા સમર્થનો જન્મ વર્ષ ૧૯૪૩માં આજના દિવસે થયો હતો. સગી બહેન અને અભિનેત્રી નુતન સાથે તેણે વર્ષ ૧૯૫૦માં 'હમારી બેટી' ફિલ્મથી કરિયર શરૂ કરી હતી.
તનુજા, ભારતીય ચલચિત્ર અભિનેત્રી.

૧૯૫૭ -  કુમાર સાનુ ,ભારતીય પાર્શ્ચગાયક.

૧૯૫૭ - મોઇનખાન, પાકિસ્તાનના ક્રિકેટર.

અંશુમાન ગાયકવાડ

૧૯૫૨- ભારતીય ક્રિકેટમાં સૌથી પહેલા 'ધ ગ્રેટ વોલ' વડોદરાના આ ક્રિકેટરનો જન્મ વર્ષ ૧૯૫૨ માં આજના દિવસે થયો હતો. ૧૯૭૦-૮૦ની વચ્ચે વેસ્ટ ઇન્ડિઝના બોલરોનો તરખાટ હતો ત્યારે તેઓ ડિફેન્સિવ બેટિંગ માટે જાણીતા હતા.


��મહત્વની ઘટનાઓ��

ફાયરફોક્સનું પહેલું વર્ઝન

૨૦૦૨- મોઝિલા ફાઉન્ડેશને વર્ષ
૨૦૦૨માં આજના દિવસે સૌથી પોપ્યૂલર અને ફ્રી બ્રાઉઝર મોઝિલા ફાયરફોક્સ 'ફિનિક્સ' લોન્ચ કર્યુ હતું. નેટસ્કેપને ૧૯૯૮માં ટેક ઓવર કર્યા બાદ AOLએ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.

૧૮૭૩ - મહાત્મા ફુલે દ્વારા સત્યશોધક સમાજની સ્થાપના.

૧૮૮૪ - મહાત્મા ફુલે અને એમના સાથી રાવબહાદુર નારાયણ મેઘાજી લોખંડે દ્વારા કામદાર સંગઠન ચળવળની શરુઆત બોમ્બે મિલ હેડ્સ એસોસીયનના ગિરણી કામગાર સંગઠનની સ્થાપના સાથે કરવામાં આવી.

��વધુ માહિતી માટે જોતા રહો��

��Sandip Chaudhari(M.Sc.,B.Ed.)
મલેકપુર(ખે) પગારકેંદ્ર શાળાનો blog��

��પ્રેરણા��
��http://prerana2015.blogspot.in/


No comments:

Post a Comment

NCERT To Soon Revise Books For Class 1 & 2 | Know Major Changes Here

NCERT is taking numerous steps in order to update the curriculum which is being taught to the students in all the schools where the NCERT bo...