મહત્વની બાબતો
575 પ્રકારની આવશ્યક દવાઓ સરકારી દવાખાનાઓમાં વિના મૂલ્યે મળશે
એક જ વર્ષમાં કુલ 66,000 સરકારી પદો પર ભરતી કરાશે.
ઉચ્ચ શિક્ષણમાં 30,000 વિદ્યાર્થીઓને હોસ્ટેલ, ટ્યૂશન ફીમાં સહાયતા અપાશે
આવકમર્યાદા 4.50થી વધારીને 6 લાખ કરવામાં આવી
વાયબ્રન્ટ ગુજરાત 2017 માટે 80 કરોડ - ધોલેરા સર માટે 1806 કરોડ
શિક્ષણ વિભાગ માટે 23815 કરોડ
કૃષિ વિભાગ માટે 5792 કરોડ
સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે 1066 કરોડ
નર્મદા કેનાલના વિકાસ માટે 190 કરોડની ફાળવણી
નવી ખેતી પદ્ધતિની માહિતી ઉપલબ્ધ કરાવવા માટે 15 કરોડની ફાળવણી
પોલીસ મહેકમ વધારવા નવી પોલીસ ભરતીની જાહેરાત
દરેક કોલેજો તેમજ યુનિવર્સિટીમાં ફ્રી વાઈફાઈ આપવા ગુજરાત સરકારનું વચન
અમદાવાદ-ભાવનગર હાઈવે છ લેનનો બનાવવા માટે આયોજન
એલઈડી બલ્બો વાજબી કિંમતે મળશે. સરળ હપ્તાથી કિંમત ચૂકવવાનો વિકલ્પ અપાશે
40 નવા સીએનજી સ્ટેશન સ્થાપવામાં આવશે. દોઢ લાખ નવા ડોમેસ્ટિક ગેસ કનેક્શન અપાશે
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
બજેટમાં થયેલી રજૂઆતો
★★★★★★★★★★★★★★★★★★
વાર્ષિક વિકાસ યોજનાઓનું કદ આ વર્ષ માટે
85557.58 કરોડ રૂપિયા
116395.98 રૂ મહેસૂલી આવક
રાજકોટમાં મવડી રોડ પર ફ્લાયઓવર બનશે
દરેક ગામને સ્માર્ટ વિલેજ બનાવવા માટે સરકાર 3 વર્ષ માટે
સહાય પૂરી પાડશે
ગ્રામ વિકાસ યોજના હેઠળ 2200 કરોડ રૂપિયા
ઈન્દિરા આવાસ યોજના હેઠળ 254.80 કરોડ રૂપિયા
નિરાધાર બાળકો માટે બાળ ગોકુલમ યોજના શરૂ કરવાનું આયોજન
પાલક માતા પિતા યોજના હેઠળ સહાય એક હજારથી વધારીને 3000 કરાઈ
કોમ્યુનિટી સ્પોર્ટ્સ અને એડવેન્ચર્સ
સ્પોર્ટ્સ માટે 5 કરોડની ફાળવણી
દૂધમાં ભેળસેળની ચકાસણી માટે 6 કરોડ રૂપિયા
ખાદી ક્ષેત્રે 31 કરોડ રૂપિયાની ફાળવણી
દાહોદ જિલ્લામાં નવી જેલ બનશે
લુપ્ત થતી કલાની જાળવણી માટે 41.94
કરોડની ફાળવણઈ
આઈટીઆઈના તાલિમાર્થીઓ માટે 515
કરોડની જોગવાઈ
મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન માટે 200 કરોડની
ફાળવણી
અર્બન ડેવલપમેન્ટ મિશન માટે 254 કરોડ રૂપિયાની ફાળવણી
અમદાવાદ નરોડા અને પકવાન જંકશન પર બનશે બે ફ્લાય ઓવર
મોટા શહેરોમાં સીટી દર્શન ટુર માટે 2.50
કરોડ રૂપિયાની જોગવાઈ
નવી ITIના બાંધકામ માટે 13 કરોડ રૂપિયા
ખાનગી એકમની ભાગીદારીથી ટુરિઝમ સાઈટ પર રહેવાની સગવડ ઊભી કરવા માટે 30 કરોડ રૂપિયા
કુટિર-ગ્રામોદ્યોગ માટે 330 કરોડ રૂપિયા
સાબરમતી રિવરફ્રન્ટ પર એક્ઝિબીશન સેન્ટર
સ્થપાશે
માટીકામના કારીગરોને મદદ માટે 22.38 કરોડ
રૂપિયા
વિમાની સેવાઓની આકર્ષક બનાવવા માટે 11.25
કરોડ રૂપિયા
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ બનાવવા માટે 1 કરોડ રૂપિયા
મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે 500 કરોડ
રૂપિયા
શહેરમાં ગરીબોને ઘર મળે તે માટે 750 કરોડની
જોગવાઈ
અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટ માટે 722 કરોડ
રૂપિયાની જોગવાઈ
સરકારી શિક્ષણ ક્ષેત્રે 20400 જગ્યાની ભરતી
કરાશે
એક વર્ષમાં 66000 જગ્યાઓની ભરતી બહાર પડશે
મહિલાઓ માટે ખાસ જાહેરાત, ગર્ભાશયના મુખના કેન્સર, સ્તન કેન્સરથી પીડાતી મહિલાઓને સરકારી સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલોમાં વિનામુલ્યે સારવાર અપાશે
મુખ્યમંત્રી અમૃતમ યોજના માટે 160 કરોડની
ફાળવણી
ગુજરાતના 20 રેલવે સ્ટેશનોનું પીપીપી
ધોરણે આધુનિકરણ કરાશે
ઈજનેરી વિભાગમાં 1200 જગ્યામાં થશે ભરતી,
હિસાબી શાખામાં 1100 અને જૂનિયર ક્લાર્કની 3000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
પશુપાલન અને ડેરી માટે 614 કરોડ રૂપિયા
ટેક્સટાઈલ ઉદ્યોગને પ્રોત્સાહન માટે 500 કરોડ
રૂપિયા
અગરિયાઓ માટેની યોજનાઓ માટે 31 કરોડ રૂપિયા
સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ હેઠળ વેન્ચર કેપીટલ માટે 50
કરોડ રૂપિયા
રમત ગમત માટે 570 કરોડની જોગવાઈ
પોલીસમાં 17200 જગ્યાએ ભરતી કરાશે
5 યુનિ. માં ડોક્ટર બાબાસાહેબ ચેર ઊભી કરાશે
8 મનપાની કોલેજો અને યુનિવર્સિટીઓમાં
વાઈફાઈની સુવિધા અપાશે
રાજકોટ ખાતે કન્વેશન સેન્ટર સ્થાપવા માટે 10 કરોડ રૂપિયા
એપરલ પાર્ક વિક્સાવવા માટે 50 કરોડ રૂપિયા
મહાનગરોમાં મલ્ટીલેવલ પાર્કિંગ માટે 20 કરોડ રૂપિયા
અમદાવાદની ખારીકટ કેનાલના સર્વે માટે 1 કરોડ
રૂપિયા
આદિજાતિ વિકાસ માટે 1779.19 કરોડ રૂપિયા
સીનીયર સીટીઝન તીર્થ યોજના માટે 1.60
દરેક બાળકને શિક્ષણ મળી રહે તે માટે 482.55 કરોડ રૂપિયા
આંગણવાડીમાં આવતા બાળકોને પૂર્વ શિક્ષણ મળે તે માટે
સિંચાઈ અને પૂરનિયંત્રણ માટે 14,294.20 કરોડની
ફાળવણી
ઊર્જા ક્ષેત્રે 6823.82 કરોડ રૂપિયા
ઊદ્યોગો અને ખનીજ માટે 2955.26 કરોડ રૂપિયા
પરિવહન ક્ષેત્ર માટે 7969 કરોડ રૂપિયા
સુરત અને રાજકોટમાં સ્પોર્ટ્સ એકેડેમી સ્થપાશે
કિસાન પથ યોજના માટે 55 કરોડ રૂપિયા
સામાજિક સેવા માટે 40255 કરોડ રૂપિયા
300 ગામને સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવામાં આવશે
6 લાખ સુધીની કૌટુંબિક આવક ધરાવતા લોકોને
શિષ્યવૃત્તિનો લાભ મળશે
સંકલિત બાળ વિકાસ યોજના માટે 2325 કરોડ રૂપિયા
ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન કરવા માટે 10 કરોડ
રૂપિયા
વડોદરામાં ક્રોકોડાઈલ પાર્ક માટે 15 કરોડની
જોગવાઈ
મા યોજના માટે 160 કરોડ રૂપિયા
ખેલ મહાકુંભના આયોજન માટે 73.87 કરોડ રૂપિયાની ફાળવણી
ધોલેરા સર માટે 1806 કરોડ રૂપિયા
શહેરી વિકાસ ગૃહનિર્માણ માટે 11256 કરોડ
રૂપિયાની ફાળવણી
રાજ્યમાં કુલ 6 નવા ફ્લાયઓવર બનશે, 515 કરોડ
રૂપિયાની જોગવાઈ
માર્ગ મકાન વિભાગ માટે 8402 કરોડ રૂપિયાની
ફાળવણી
સમાજ સુરક્ષા માટે 623 કરોડ રૂપિયા
રમતગમત માટે 570 કરોડ રૂપિયા
મહિલા બાળવિકાસ માટે 2615 કરોડની ફાળવણી
સામાજિક ન્યાય અધિકારીતા માટે 2729 કરોડ રૂપિયા
પ્રવાસન-યાત્રાધામ વિકાસ માટે 834 કરોડ રૂપિયા
આરોગ્ય પરિવાર કલ્યાણ માટે 8212 કરોડ રૂપિયા
સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ માટે 50 કરોડ રૂપિયાની જોગવાઈ
કેન્સર હોસ્પિટલ અમદાવાદ માટે 82 કરોડ રૂપિયા
મિશન બલમ સુખમ માટે 1075 કરોડ
આગામી બે વર્ષમાં 31 કોલેજો શરૂ કરાશે
10 હોસ્પિટલોમાં હિમો ડાયાલિસીસ સેન્ટર શરૂ
કરાશે
ડાયાબિટીસ,બ્લડ પ્રેશરના દર્દીઓને સરકારી
હોસ્પિટલોમાં આજીવન ફ્રી સારવાર
પ્રવાસન ક્ષેત્રે 834 કરોડ રૂપિયા
વાયબ્રન્ટ ગુજરાત માટે વર્ષ 2017 માટે 70 કરોડ રૂપિયા
શ્રમ રોજગાર માટે 1516 કરોડ રૂપિયા
મા યોજના અંતર્ગત 160 કરોડ રૂપિયા
સામાન્ય સેવા માટે 109.52 કરોડ રૂપિયા
સરદાર સરોવર યોજનામાં રેડિયલ ગેટ બેસાડવા માટે 163 કરોડ રૂપિયાની જોગવાઈ
5 લાખ હેક્ટર જમીનને સિંચાઈ પૂરી પડાશે
કચ્છને પાણી પહોંચાડવા 3 પમ્પીંગ સ્ટેશન
બેસાડાશે
નારી સંરક્ષણ ગૃહોને અદ્યતન અને તાલીમ માટે
1 કરોડ રૂપિયા
મા વાત્યસલ્ય યોજના અત્યંત ઉપયોગી નિવડી
આવક મર્યાદા 4.50 લાખથી વધારીને 6 લાખ કરાઈ
108 નંબરની એમ્બ્યુલન્સો માટે 100
એમ્બ્યુલન્સો વધુ ફાળવણી કરાશે
10 નવી કન્યા છાત્રાલયો શરૂ કરવા માટે 3.13 કરોડ રૂપિયા
રાજકોટ જિલ્લામાં પશુપાલન ટેક્નિકલ કોલેજ સ્થપાશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 1066 કરોડ રૂપિયા
કૃષિ વિકાસ માટે 5940 કરોડ રૂપિયા
જળ સંપત્તિ અને કલ્પસર માટે 5244 કરોડ રૂપિયા
પશુપાલકોને 3 વર્ષ માટે 5 ટકાના દરે ધિરાણ અપાશે
ખેડૂતોને ખરીફ પાક માટે લોન
નર્મદા યોજના માટે 9050 કરોડ રૂપિયા
શિક્ષણ વિભાગ માટે 23815 હજાર કરોડ રૂપિયા
સંદેશા વ્યવહાર માટે 997.35 કરોડ રૂપિયા
ગ્રામ વિકાસ માટે 2064.89 કરોડ રૂપિયા
મહિલા અને બાળવિકાસ માટે રૂ.2,615 કરોડની
ફાળવણી
કૃષિ ક્ષેત્ર માટે 5840.89 કરોડની ફાળવણી
વર્ષ 2016-17 યુવા વર્ષ તરીકે જાહેર
★★★★★★★★★★★★★★
યુવા સ્વાવલંબન માટે એક હજાર કરોડ
જળસંપત્તિ માટે 5244 કરોડ
ગ્રામ્ય વિસ્તારો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે
સામાજિક સેવા માટે 40255 કરોડ રૂપિયાની જોગવાઈ
ગ્રામ્ય વિકાસ માટે 2464.89 રૂપિયાની જોગવાઈ
ઊર્જા વિકાસ માટે 6823 કરોડ રૂપિયા
સંદેશા વ્યવહાર માટે 997.35 કરોડ રૂપિયાની
ફાળવણી
મહિલા અને બાળવિકાસ માટે 2615 કરોડ રૂપિયાની જોગવાઈ
ખેતી માટે 12500 મીટરની ભૂગર્ભ પાઈપલાઈન
નખાશે
No comments:
Post a Comment